ભારતના ચંદ્રયાને જાપાની મૂન લેન્ડર સ્લિમનો જીવ બચાવ્યો!

Japan Moon Mission: જાપાને ભારતના ચંદ્રયાન 2ની મદદથી ચંદ્ર પર તેનું મૂન મિશન લેન્ડ કર્યું. એજન્સીએ ગુરુવારે પુષ્ટિ કરી કે તેણે મૂળ લક્ષ્ય લેન્ડિંગ સાઇટથી લગભગ 55 મીટર પૂર્વમાં આવું કર્યું.

Continue Reading

Hit and Run Law : જાણો, અમેરિકા અને જાપાનમાં શું છે કાયદો

Hit and Run Law : આખા દેશમાં ટ્રક અને બસ ડ્રાઇવરો સડક પર ઉતર્યા છે. આ લોકો હિટ એન્ડ રન કાયદામાં કરાયેલા સુધારાને લઈ વિરોધ કરી રહ્યાં છે. શું તમે જાણો છો કે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં હિટ એન્ડ રનને લઈ શું કાયદો છે?

Continue Reading

જાપાનીઝ કંપનીના 70 સભ્યોના ડેલિગેશને લીધી ધોલેરાની મુલાકાત

પીએમ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ઈન્‍ડસ્ટ્રીયલ ડેવલપમેન્‍ટ માટે આપેલા આગવા વિઝનને અનુરૂપ ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી 920 સ્ક્વેર કિલોમીટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે.

Continue Reading