“પરદે કે પીછે પરદાનશી હૈ”, ગુર્ખા વગર જોવા મળી ઇરફાનની પત્ની
વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાને પોતાની રમતથી ઘણાં પ્રભાવિત કર્યાં છે. આ ટીમના ક્રિકેટ દિગ્ગજો પણ વખાણ કરી રહ્યાં છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ આખી ટીમના ફેન બની ગયા છે. તેઓએ તો ફિલ્ડમાં રાશિદ ખાન સાથે ભાંગડા પણ કર્યાં હતા, ત્યાર બાદ તેઓએ આખી ટીમને પોતાના ઘરે પાર્ટી આપી હતી.
Continue Reading