IPL 2024 સિઝનમાંથી આ ઘાતક ખેલાડી બાહર, ગુજરાત ટાઈટન્સને ફટકો

IPL 2024 Mohammed Shami : IPL 2024 શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે, પરંતુ તે પહેલા જ શુભમન ગીલની કપ્તાનીમાં રહેલી ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો છે.

आगे पढ़ें