IMFની ચેતવણી, AIથી દુનિયામાં 40% નોકરીઓ પર જોખમ

IMF on AI : વર્તમાન સમયમાં એઆઈને (AI) લઈ ભારે ચર્ચાઓ થઈ રહી છે. તેનાથી લોકોના ઘણાં કામો સરળ થઈ જાય છે. પરંતું આઈએમએફ (IMF) એ તમામ દેશોને એઆઈથી થનાર નુકાસન અંગે જાણકારી આપી છે.

आगे पढ़ें