સ્વામી પ્રસાદ મૌર્ય ફરી વિવાદમાં, જુઓ હિન્દુ ધર્મને લઈ શું કહ્યું?
Swami Prasad Maurya On Hindu : સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર હિન્દુ ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીમાં કહ્યું કે હિંદુ એક ભ્રમ છે. આમ પણ, 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિંદુ એ ધર્મ નથી.
Continue Reading