ચીનમાં રહસ્યમયી બિમારીને લઈ ભારતના ડોક્ટર્સે આપી ખાસ સલાહ

China Mystery Disease: ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બિમારીને લઈ આખા વિશ્વમાં ચિંતાનો મહોલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને World Health Organization) પણ આ મામલે ચીન પાસે માહિતી માંગી છે. પરંતુ ચીનનું કહેવું છે કે આ બિમારી (Disease) ગંભીર નથી. જ્યારે ભારતીય ડોક્ટરો આ બિમારીને લઈ ચેતવણી આપી રહ્યાં છે.

आगे पढ़ें
ભારતનું કહેવું છે કે ચીનમાં શ્વસન સંબંધી રોગના પ્રકોપ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અમે ઉત્તર ચીનમાં બાળકોમાં H9N2 કેસ અને શ્વસન રોગોના ક્લસ્ટરના ફેલાવા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

આરોગ્ય મંત્રાલય: ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બીમારી અને H9N2 પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે ભારત