ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો

Gujarat University Attack : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. અહીં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

आगे पढ़ें