TRB જવાનોની કરવામાં આવશે છટણી, 6400ને કરાશે ફરજ મુક્ત
પોલીસ સાથે રહીને કામગીરી કરતા ટ્રાફિક બ્રિગેડ અટેલે કે TRB જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો આદેશ ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP Gujarat) દ્વારા કરવામાં આવ્યો છે
Continue Readingપોલીસ સાથે રહીને કામગીરી કરતા ટ્રાફિક બ્રિગેડ અટેલે કે TRB જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો આદેશ ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP Gujarat) દ્વારા કરવામાં આવ્યો છે
Continue Readingગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Continue Readingસાસણ સિંહ સદન ખાતે વન્યપ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે
Continue ReadingSurat: સુરત ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની ઓળખ અબુ બકર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અબુ બકર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં પણ વોન્ટેડ હતો. પોલીસે બકર પાસેથી નકલી આધારકાર્ડ અને બાંગ્લાદેશી નાગરિકતા કાર્ડ જપ્ત કર્યું છે.
Continue Reading