મિશન શક્તિ યોજના એટલે શું? જાણો કઈ રીતે છે ઉપયોગી

Mission Shakti Yojana : સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલા સશક્તિકરણ અને તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે Women and Child Development Department દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડવા “મિશન શક્તિ” યોજના અમલમાં મૂકવામાં આવી છે.

आगे पढ़ें

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવેથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે.

आगे पढ़ें