સાવધાન : માનવજાત પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો

Global Warming in World: આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે એક મોટો ખતરો છે. તેની અસર સમગ્ર પૃથ્વી પર થઈ રહી છે. હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે, ગ્લેશિયર પીગળી રહ્યા છે. પૃથ્વી પર જ્યાં પણ હિમનદીઓ છે ત્યાં પીગળે છે

आगे पढ़ें