Junagadh: ગિરનાર પરિક્રમામાં આવતા ભાવિકો માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી CPRની તાલીમ
અન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને ઈમરજન્સીમાં જીવ બચાવવામાં મદદરૂપ થતી CPRની તાલીમ અપાઈ
आगे पढ़ेंઅન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને ઈમરજન્સીમાં જીવ બચાવવામાં મદદરૂપ થતી CPRની તાલીમ અપાઈ
आगे पढ़ेंJunagadh Girnar Parikrama : આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) માં લાખો યાત્રિકો (Pilgrims) ઉમટશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ (Parikram Rout) પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. અને હવે આજથી એટલે કે 22 નવેમ્બરથી વિવિધ સેવાઓ માટે ફરજ સોંપવામાં આવશે.
आगे पढ़ेंગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ (Sadhu Saints) ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ (Devotees)ને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ-11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ
आगे पढ़ें