પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામે અમરનાટ્ય કલા કેન્દ્ર ગ્રુપના દસ કલાકારોએ નાટકની કૃતિ થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. "સ્વચ્છતાના સાત પગલા" લોકનાટક દ્વારા ;માજના સગળતા વિવિધ પ્રશ્નો દહેજપ્રથા અને ઘરેલુ હિંસાથી થતું પતન, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ સંદેશ સહિતના મુદ્દાઓને આવરીને નાટક ભજવાયું હતું. આ નાટકમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ "સ્વચ્છતા હી સેવા" અભિયાન પર ભાર મુકવામાં આવ્યો હતો.

“સ્વચ્છતા હી સેવા” – આણંદપર ખાતે લોકનાટક થકી અપાયો સ્વચ્છતાનો સંદેશ

પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામે અમરનાટ્ય કલા કેન્દ્ર ગ્રુપના દસ કલાકારોએ નાટકની કૃતિ થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. “સ્વચ્છતાના સાત પગલા” લોકનાટક દ્વારા ;માજના સગળતા વિવિધ પ્રશ્નો દહેજપ્રથા અને ઘરેલુ હિંસાથી થતું પતન, શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ સંદેશ સહિતના મુદ્દાઓને આવરીને નાટક ભજવાયું હતું. આ નાટકમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ “સ્વચ્છતા હી સેવા” અભિયાન પર ભાર મુકવામાં આવ્યો હતો.

आगे पढ़ें