સુખદેવસિંહની ઘરમાં ઘૂસીને કરાઇ હત્યા, જાણો કોણે લીધી જવાબદારી
Sukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે.
Continue ReadingSukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે.
Continue ReadingBihar Crime News : બિહારના લખીસરાય (Lakhisarai) માં છઠ્ઠ પૂજા (Chhatha Pooja) દરમિયાન એક જ પરિવારના છ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ વિસ્તારની હદમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં એક પરિવારના 6 લોકોને ગોળી લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે જ્યારે 4 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.
Continue Reading