શું છે લીલી પરિક્રમાનું મહાત્મ્ય, જાણો સૌપ્રથમ પરિક્રમા કરનાર કોણ છે
Shivangee R Khabri Media Gujarat ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં શ્રદ્ધાળુઓ એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી ગિરનાર તળેટીમાં રાત્રિ રોકાણ કરે છે. Girnar Lili Parikrama: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. લોકોને પ્રકૃતિ સાથે જોડવા ઉપરાંત દિવાળી પછી આયોજિત આ પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ છે. જૂનાગઢના […]
आगे पढ़ें