Agriculture News: રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે વીણી દરમિયાન અને પાક અવસ્થા પુરા થયા બાદ લેવાના પગલાં કપાસનો બિનજરૂરી લાંબા સમય સુધી સંગ્રહ ન કરતાં સત્વરે માલ બજારમાં પહોંચે

Rajkot: કપાસમાં વીણી દરમિયાન અને પાક અવસ્થા પૂર્ણ થયા બાદ લેવાતા પગલા અંગે માહિતી

आगे पढ़ें