NEET UG 2024ની કરેક્શન વિન્ડો ખુલી, આ તારીખ સુધી કરી શકશો સુધારો

NEET UG 2024: નીટ યુજીની પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ધ્યાન આપો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નીટ યુઝી માટે એપ્લિકેશન કરેક્શન વિન્ડો આજ એટલે કે 18 માર્ચથી શરૂ કરવામાં આવી છે.

आगे पढ़ें