Corona Virus

Corona Virus: नोएडा तक आ पहुंचा कोरोना, दिल्ली समेत दूसरे राज्यों का हाल पढ़ लीजिए

Corona Virus: देश में कोरोना वायरस एक बार फिर सिर उठा रहा है और लोगों के बीच डर का माहौल बनने लगा है। देशभर में अब तक 270 से अधिक मामले दर्ज किए जा चुके हैं।

Continue Reading

દેશમાં ફરી કોરોનાએ દસ્તક આપી, 148 લોકો આવ્યા પોઝિટિવ

ભારતમાં કોરોના સંક્રમણના 148 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ અંગે અપડેટ કર્યું છે. કોરોના વિરોધી રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

Continue Reading

Corona Update : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. છેલ્લા પાંચ મહિનાઓથી ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો, પરંતું ફરીવાર ગુજરાતમાં કોરોના કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. નવસારીમાં રૂમલામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે.

Continue Reading