વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની વચ્ચે વાતચીત કરી હતી. અને બંને નેતાઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે સુરક્ષા અને માનવીય સ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂર છે.

PM મોદીએ જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરી વાતચીત; આતંકવાદ અને નાગરિકોની જાનહાનિ અંગે વ્યક્ત કરી ચિંતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની વચ્ચે વાતચીત કરી હતી. અને બંને નેતાઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે સુરક્ષા અને માનવીય સ્થિતિના વહેલા ઉકેલ માટે નક્કર પ્રયાસોની જરૂર છે.

आगे पढ़ें