ચીનના વાયરસ બૉમ્બ માટે તૈયાર છીએ અમે! ગુજરાતમાં કોવિડ બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતા

China Pneumonia Outbreak: ચીનમાં રહસ્યમય રીતે ફેલાતા માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના મામલાઓને લઈને ભારત સંપૂર્ણ રીતે સતર્ક છે. ચીનમાં રહસ્યમય રીતે ફેલાતા માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના મામલાઓને લઈને ભારત સરકાર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, આ ન્યુમોનિયા વાયરસ અંગે સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી નથી. તેમ છતાં, કેન્દ્ર સરકારે રાજ્યોને […]

आगे पढ़ें