Budget 2024: બજેટ સ્પીચના ટાઈમિંગનો રેકોર્ડ યથાવત

Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સિતારમણે સૌથી લાંબા સમય સુધી બજેટ ભાષણનો રેકોર્ડ (Record of budget speech) બનાવ્યો છે. તેઓએ વર્ષ 2020માં સૌથી લાંબું બજેટ ભાષણ 2.48 કલાક સુધી આપ્યું હતુ.

आगे पढ़ें