આજનું સત્ર શેરબજાર માટે શુભ સાબિત થયું
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 305 પોઈન્ટના ઉછાળા સાથે 73,000 પોઈન્ટ ઉપર 73,095 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 72 પોઈન્ટના ઉછાળા સાથે 22,193 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
Continue Reading