બિહારમાં ‘રમવા’ માટે નીતીશ તૈયાર, NDAમાં સામેલ થવાનો નિર્ણય – લાલુએ પણ આશા છોડી દીધી
Bihar Politics: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે. બેઠકોનો રાઉન્ડ શનિવારે (27 જાન્યુઆરી) પણ ચાલુ રહેવાનો છે.
Continue Reading