ભારત હવે સર્જી શકે છે ‘પ્રલય’, મિસાઈલ પાકિસ્તાન સુધી પહોંચી શકે
Shivangee R Khabri Media Gujarat કેન્દ્ર સરકારે ચીન અને પાકિસ્તાનની સરહદ પર પ્રલયને તૈનાત કરવાની લીલી ઝંડી આપી દીધી છે. આ મિસાઈલ ભારતના સંરક્ષણને વધુ મજબૂત બનાવશે.ભારત ચારે બાજુથી આવા પડોશીઓથી ઘેરાયેલું છે, જેના કારણે તેના માટે હંમેશા સતર્ક અને શક્તિશાળી રહેવું જરૂરી બની ગયું છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની હાજરી હંમેશા ભારત માટે […]
Continue Reading