IND vs AUS T20 Series: આ સિરીઝ હશે રાસકસ્સીની
Shivangee R Khabri Media Gujarat India vs Australia T20: વર્લ્ડ કપ ફાઇનલ બાદ ફરી એકવાર ભારત-ઓસ્ટ્રેલિયા મેચ, જુઓ સિરીઝનું શેડ્યૂલ. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એક બીજા સામે ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી પાંચ મેચની T20 સિરીઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે.ભારતે આ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન […]
Continue Reading