Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર શા માટે કરવામાં આવે છે ગંગા સ્નાન? જાણો શું છે મહત્વ
હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાની પરંપરા ઘણી જૂની છે. આખરે, મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન શા માટે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ છે, ચાલો જાણીએ.
Continue Reading