રાજકોટની દીવાલ પણ બની રામમય

રાજકોટ શહેર જાણે રાજકોટ નહીં પણ રામનગરી અયોધ્યા બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ રાજકોટના લોકો ભગવાન શ્રી રામની આરાધના કરી રહ્યા છે અને રાજમાર્ગો પરની દીવાલો જાણે રામના રંગે રંગાઈ છે.

Continue Reading

મોદી યોગી રાજકોટમાં પતંગો માં જામ્યા

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી રાજકોટમાં જોરશોરથી ચાલી રહી છે અને આ વર્ષે રામ મંદિરની થીમ પર બનેલી અને મોદી-યોગીની તસવીરવાળી પતંગ રાજકોટમાં ભારે ધૂમ મચાવી રહી છે. આ પણ વાંચો: રાજકોટમાં ઉજવાયો દિવ્યાંગ પતંગ મહોત્સવ – 2024, 1000થી વધુ દિવ્યાંગોએ લીધો ભાગ રાજકોટ: શહેરમાં […]

Continue Reading

જાણો આજનો ઇતિહાસ આજે કઈ ઘટના ઘટી હતી

2008 માં આ દિવસે, અગ્રણી ઓટોમોબાઇલ કંપની ‘ટાટા મોટર્સ’ એ 1 લાખ રૂપિયાની કિંમતની કાર ‘નેનો’ રજૂ કરી હતી.
2006માં 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મનમોહન સિંહે દર વર્ષે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

Continue Reading

આજની ભવિષ્યવાણી: આપનો દિવસ શુભ રહે!

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.

Continue Reading