ભરુચ : ગેરકાયદે ચાલતા વિદેશી નાણાં હવાલાનો પર્દાફાશ

Bharuch Crime : મની એક્સચેન્જની આડમાં ચાલતા ફોરેન કરેન્સી એક્સચેન્જના ગેરકાયદે ચાલતા નેટવર્કનો ભરૂચ એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે.

आगे पढ़ें

અંકલેશ્વરમાં સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓ ઝડપાયા

Bharuch Crime : ભરુચમાં સગીર બાળાને લગ્નની લાચલ આપી અપહરણ કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરુચ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

आगे पढ़ें