ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, આ ચાર રાજ્યોમાંથી, ભારતીય જનતા પાર્ટી (BJP)ને 3 રાજ્યોમાં સંપૂર્ણ બહુમતી મળી છે અને કોંગ્રેસને એક રાજ્ય, તેલંગાણા (Telangana)માં સંપૂર્ણ બહુમતી મળી છે. મધ્યપ્રદેશ (Madhyapradesh) અને રાજસ્થાન (Rajasthan) તેમજ છત્તીસગઢ (Chhattisgarh)માં કમળ ખીલ્યું છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં કોણ બનશે CM?

आगे पढ़ें