56ના અરબાજે કર્યા બીજા લગ્ન, 15 વર્ષ નાની શુરા સાથે કર્યા નિકાહ
Arbaaz Khan Wedding : 56 વર્ષના અરબાજ ખાને બીજી વાર ધામ ધૂમથી નિકાહ કર્યા છે. જેમાં સલમાન ખાન, સલમા ખાન, સલિમ ખાન, સોહિલ ખાન, નિર્વાન ખાન, અરહાન ખાન, સંજય કપૂર, મહીપ કપૂર, ફરાહ ખાન, સાજિદ ખાન, ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સહિત અનેક સ્લેબ્સે હાજરી આપી હતી.
Continue Reading