Anupama : આ ટીવી એક્ટ્રેસે છોડ્યો શૉ, જાણો શું છે હકીકત?
Anupama : ટીવી સિરિયલમાં ટોપ ટીઆરપી ધરાવતી અનુપમા સિરિયલમાં નાટકીય રીતે એક પછી એક અણધાર્યા વળાંકો આવી રહ્યાં છે.
Continue ReadingAnupama : ટીવી સિરિયલમાં ટોપ ટીઆરપી ધરાવતી અનુપમા સિરિયલમાં નાટકીય રીતે એક પછી એક અણધાર્યા વળાંકો આવી રહ્યાં છે.
Continue ReadingAnupama New Episode : અનુપમા સિરીયલ મેકર્સ મોટા ટ્વિસ્ટની પ્લાનિંગ કરી રહ્યાં છે. ત્યાર બાદ અમનુપા(Anupama)ની જિંદગી સાથે સિરીયલની આખી કહાની જ બદલી જશે. જેનો બેઝ હાલ સાસ વહુના ડ્રામ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક બાજુ માલતી દેવી નવા નવા પેંતરાથી અનુજ અને અનુપમા વચ્ચે નફરતની દિવાલ ઊભી કરી રહી છે. બીજી બાજુ તે અનુપમાની દિકરી પાખીને ઉશ્કેરવામાં લાગી છે.
Continue Reading