સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળે કર્યા માં અંબાના દર્શન

Ambaji : ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અન્વયે ગબ્બરની તળેટીમાં લાખો દીવડાઓની મહાઆરતી (MahaAarti)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા.

Continue Reading

‘અજય બાણ’ની પ્રતિકૃતિ ગુજરાતમાં તૈયાર, શ્રી રામ સાથે શું છે સંબંધ

AJay Baan In Ram Mandir : અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. આગામી વર્ષે 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરમાં ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થનાર છે.

Continue Reading