ગુજરાતના આ જિલ્લામાં શરૂ થશે વિમાનનું નિર્માણ

ગુજરાતના અમરેલી જિલ્લામાં હવે નાના વિમાનનું ઉત્પાદન શરૂ થશે. વિમાન નિર્માતા એરો ફ્રેયર કોર્પોરેશન દ્વારા નાના વિમાનોના નિર્માણ માટેના પ્રોજક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. આ તકે ભાજપ પ્રમુખ સીઆર પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. વિમાનનું નિર્માણ આગામી વર્ષે શરૂ થાય તેવી શક્યતા છે. એટલું જ નહિ પ્રથમ વર્ષે 25 વિમાન બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

आगे पढ़ें