AC શરુ કરવાની તૈયારી જાણો હવામાન વિષે

સોમવારે અનેક વિસ્તારોમાં પવન સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ આજે પવનનું જોર ઘટી ગયું છે. ગુજરાતના આવા વારંવાર બદલાતા વાતાવરણમાં આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.

Continue Reading

ગુજરાતને 44 પ્રતિભાશાળી ખેલાડીઓને અપાયા 1.38 કરોડના પુરસ્કાર

Gandhinagar : રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને આજે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા.

Continue Reading

જેમની કોઈ ગેરંટી નથી આપતું, મોદી તેમની ગેરંટી આપે છે – PMએ ભારત ટેક્સ 2024માં કહ્યું

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા એક દાયકામાં વધુ એક નવું પરિમાણ ઉમેર્યું છે જે સ્થાનિક માટે વોકલ છે. આજે સમગ્ર દેશમાં વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને લઈને જન આંદોલન ચાલી રહ્યું છે. પીએમએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અમે ભારતને ‘ગ્લોબલ એક્સપોર્ટ હબ’માં ફેરવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 26 ફેબ્રુઆરીએ […]

Continue Reading

ગુજરાતના ખેડુતો માટે મોટા સમાચાર, આ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી

Support Price : સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. ખેડૂતો તા. 27 ફેબ્રુઆરી થી 31 માર્ચ 2024 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

Continue Reading

ચીનની અર્થવ્યવસ્થા કેમ મુશ્કેલીમાં છે? ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પીએમનું વિશ્લેષણ

કોરોના મહામારી બાદ ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે અને તે મહામારીની અસરમાંથી બહાર આવી શકી નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટ TV9 સ્ટેજ પર વાતચીત દરમિયાન ચીન પર ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે ચીનની ડૂબતી અર્થવ્યવસ્થાનું કારણ ખુદ ચીન છે.

Continue Reading