PM મોદીએ લગ્ન પર કહી આ વાત

Shivangee R Khabri Media Gujarat Destination Wedding : સેલિબ્રિટી અને બોલિવૂડ એક્ટર્સ બાદ હવે દેશના અમીરોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો આ ટ્રેન્ડ બદલાશે તો દેશનો પૈસો અહીં જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગ્નની સિઝનને ભારતીય અર્થતંત્ર માટે […]

Continue Reading

25 હજારથી ઓછા બજેટમાં મેળવો આ શાનદાર ફોન

25 thousand budget Smart Phone : દેશ દુનિયામાં રોજ અવનવા સ્માર્ટફોન (Smart Phone) લોન્ચ થતા રહે છે. ત્યારે જો તમે પણ કોઈ લેટેસ્ટ ફોનની ખરીદી કરવા ઈચ્છતા હોય અને તમારુ બજેટ 25 હજાર રૂપિયા (25 thousand budget) સુધીનું છે, તો અમે આજે તમને એવા લેટેસ્ટ ફોન વિશે જણાવીશું જે પોતાના સેગમેન્ટમાં શાનદાર ફિચર્સ સાથે આવે છે. આમ તો 25 હજાર રૂપિયામાં આવતા ફોન મિડરેન્જ હોય છે પણ છતા અલ્ટ્રા પ્રિમિયમ ફિચર્સ સાથે આવતા આ સ્માર્ટફોન તમને શાનદાર અનુભવ કરાવશે.

Continue Reading

હવે ખરીદો તમારા સપનાનું ઘર, હોમ લૉને લઈ આવ્યા મોટા સમાચાર

Home Loan: પોતાના ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવે મકાન ખરીદવું વધુ સરળ બનશે કેમ કે, હોમ લોન પર વ્યાજ (Interest) ચૂકવવું પડશે નહિ. આ માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી યોજના (Big Plan) અમલમાં આવી શકે છે. જેમાં ઘર ખરીદનારને મોટી રાહત મળશે.

Continue Reading

Airtel લાવ્યું ધમાકેદાર પ્રિપેડ પ્લાન, નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન ફ્રી

Reliance Jio અને Bharti Airtelના પ્રિપેડ પ્લાન્સ ઓછી કિંમતમાં વધુ ફાયદો આપવા માટે જાણીતા છે. હવે Airtelના પ્લાન સાથે ઓટીટીનો પણ લાભ મળી રહ્યો છે. કંપનીનો આ પહેલો અને એકમાત્ર પ્લાન છે જે નેટફ્લિક્સના સબ્સક્રિપ્શન સાથે આવે છે. 3 મહિનના વેલિડિટીવાળા આ પ્લાનમાં ડેટા પણ વધુ મળે છે. તો આવો આ પ્લાન વિશે વધુ માહિતી મેળવીએ.

Continue Reading

જો ડીપ ફેક પર નહિ મૂકે લગામ તો થશે આ સજા

Shivangee R Khabri Media Gujarat સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો અંગે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આવી સામગ્રી સામે યોગ્ય પગલાં લેવા માટે એક અધિકારીની નિમણૂક કરશે. ચંદ્રશેખરે કહ્યું કે મધ્યસ્થી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. જો તેઓ જણાવે છે કે સામગ્રી ક્યાંથી આવી છે, તો તેને પોસ્ટ કરનાર વ્યક્તિ સામે […]

Continue Reading