ભારતીય નેવીને 6 હોક હેલિકોપ્ટર મળશે, જાણો શું છે ખાસિયત
MH-60R Seahawk: નામનું આ હેલિકોપ્ટર 6 માર્ચે ભારતીય નૌકાદળમાં જોડાશે. હવે ભારતીય નૌકાદળ સબમરીનને શોધીને તેનો નાશ કરી શકશે. રોમિયો હેલિકોપ્ટરનું MH 60R વર્ઝન સામાન્ય રીતે એન્ટી સબમરીન વર્ઝન છે.
Continue Reading