PM મોદીનું સપનું અદાણી સાકાર કરશે, 9350 કરોડની યોજના બનાવી

માહિતી અનુસાર, ગૌતમ અદાણી અને તેમનો પરિવાર વર્ષ 2030 સુધીમાં કંપનીને 45 ગીગાવોટ ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કરી શકે તે માટે ગ્રીન એનર્જી યુનિટમાં રૂ. 9,350 કરોડનું રોકાણ કરશે.

Continue Reading

ભારતમાં પણ AI ની બોલબાલા: આવી ગયું છે Bharat GPT OpenHathi

અહેવાલો અનુસાર, ઓલા, ટેક મહિન્દ્રા જેવી ભારતીય કંપનીઓ પોતાનું એલએલએમ બનાવી રહી છે. એ જ રીતે, સર્વમ એઆઈએ પણ પોતાનું એલએલએમ (લાર્જ લેંગ્વેજ મોડલ) તૈયાર કર્યું છે.

Continue Reading

26 ડિસેમ્બરના મહત્વના સમાચાર:

વનવિભાગે આસપાસના તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યું છે. પાંજરા ગોઠવાયા છતાં દીવા પકડાયા ન હતા. આ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડા જોવા મળ્યા હતા.

Continue Reading

થાણા સબૌર જિ.ભાગલપુર (બિહાર) નાની તા.૨૩/૧૨/૨૦૨૩ નાં રાત્રીનાં કલાક ૦૯/૨૭ વાગે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતેનાં પ્રથમ માળે લગાડેલ લોખંડની ગ્રીલને મારેલ તાળુ ચાવી વડે ખોલી ત્યાંથી ભાગી ગઈ હતી.

Continue Reading

RBI ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગવર્નર શક્તિકાંત દાસ અને નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ.

ઈમેલ દ્વારા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે. મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જોકે, આવું કંઈ થયું નથી. પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

Continue Reading