તમારી WhatsApp ચેટ કેવી રીતે સુરક્ષિત રહે છે?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર WhatsAppને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવે છે. આ ફીચર દ્વારા તમે WhatsApp પર તમારી ચેટ્સ અને અન્ય વસ્તુઓને સુરક્ષિત રાખી શકો છો. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર પછી, WhatsApp પોતે પણ તમારા એકાઉન્ટમાં ડોકિયું કરી શકતું નથી. WhatsApp Tips & Tricks: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો ઉપયોગ કરે છે, તેના કારણે તેના […]
Continue Reading