ભારતની ‘ટુ કીલ અ ટાઈગર’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ
‘ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી છે. ‘ટુ કિલ અ ટાઈગર’ ઉપરાંત વધુ ચાર ફિલ્મોને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.
Continue Reading