ફિલ્મો ફ્લોપ છત્તા સની લિયોની કેમ રમે છે કરોડોમાં?

એક સમય હતો, જ્યારે સની લિયોની એડલ્ટ ઇન્ડસ્ટ્રીને પડતી મુકી બોલિવુડમાં આવી ત્યારે કોઈ તેને કામ આપવા તૈયાર નહોતુ.

ઘણાં સંઘર્ષ બાદ કામ તો મળ્યું, પણ સનીને બોલિવુડ ફળ્યુ નહિ. એક બાદ એક ફિલ્મો ફ્લોપ થતા સની ફિલ્મોથી દૂર થઈ ગઈ.

ફ્લોપ ફિલ્મોનું લાંબુ લિસ્ટ હોવા છત્તા સની લિયોનીને આજે પણ કરોડોની આવક છે. આવો જાણીએ તે કઈ રીતે કમાણી કરી રહી છે.

પોતાના ઇસ્ટાગ્રામ બાયોમાં સનીએ લખ્યું છે, Owner of Starstruck Cosmetics એટલે કે તે કોસ્મટિક કંપની ચલાવે છે.

પોતાના ઇસ્ટાગ્રામ બાયોમાં સનીએ લખ્યું છે, Owner of Starstruck Cosmetics એટલે કે તે કોસ્મટિક કંપની ચલાવે છે.

સની લિયોનીએ નોઇડામાં ચિલા લોકા નામની રેસ્ટોરન્ટ પણ ખોલી છે. જે ખૂબ ચર્ચામાં છે.

લસ્ટ અને એફેટો સાથે ફ્રેગરેન્સ બિઝનેસમાં પણ સની એક્ટિવ છે. તેની બ્રાન્ડ ડિઓડરેન્ટ, પરફ્યુમ, બોડી મિસ્ટ બનાવે છે.

સની લિયોનીએ બગરનૉટ બુક્સ માટે 12 ઇરોટિક શોર્ટ સ્ટોરી લખી છે. જે સ્વીટ ડ્રીમ્સથી જાણીતી છે. જેથી કન્ટેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ તેની એન્ટ્રી થઈ છે.

એક અહેવાલ અનુસાર, સનીએ વર્ષ 2018માં તીન પત્તી નામની ઓનલાઇન ગેમ પણ લોન્ચ કરી હતી.

સેલેબ્રિટી બોક્સ ક્રિકેટ લીગમાં તે એક ટીમની માલિક છે. આ ટીમનું નામ ચેન્નઈ સ્વેગર્સ છે.

પતિ ડેનિયલ વેબરની સાથે મળીને તેણે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ. તેનું નામ સનસિટી મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ છે.

સની લિયોની ઘણાં રિયાલિટી શૉને હોસ્ટ કરે છે. જેનાથી તેને સારી આવક થાય છે.

સની ઘણાં બિઝનેસમાં ઇન્વેસ્ટર તરીકે જોડાયેલી છે. જેમાંથી તેને મહિને લાખો રૂપિયાની કમાણી થાય છે.

એક અનુમાન અનુસાર, સની લિયોનીની નેટ વર્થ 100 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

આ વ્યક્તિ દેખાવમાં છે 'રાક્ષસ'નો પણ 'બાપ'