આ વ્યક્તિ દેખાવમાં છે 'રાક્ષસ'નો પણ 'બાપ'

તમે ફિલ્મોમાં કે સિરિયલોમાં જોયું હશે કે રાક્ષસોને માથે કેવા શિંગ હોય છે. તેના લીધે રાક્ષસોની અલગ ઓળખ છે.

પરંતુ શું તમે ક્યારેય એવા માણસને જોયો છે, જેના માથે શિંગ હોય? જી હા તાજેતરમાં આવો જ એક વ્યક્તિ ભારે ચર્ચામાં છે.

આ વ્યક્તિએ પોતાના માથે એટલા બધા શિંગ લગાવ્યાં છે કે જોવામાં તે રાક્ષસનો પણ બાપ લાગે છે.

આ વ્યક્તિનું નામ ડિયાબાઓ પ્રાડો છે. તેના અજીબોગરીબ રૂપના લીધે તેને હ્યુમન સેંટન એટલે કે માનવ શૈતાન તરીકે ઓળખવામાં આવે છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર આ વ્યક્તિએ માથા પર 33 શિંગ લગાવ્યાં છે. આમ તેણે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેંડલ પર એક વિડિયો પણ શેઅર કર્યો છે. જેમાં પ્રાડોનું અજીબ રૂપ જોવા મળે છે.

કોણ છે પ્રેમાનંદજી મહારાજ, જાણો કેટલુ ભણેલા છે?