30 હજાર કપિરાજ માટે ઊભુ કરાશે આખુ શહેર
અમેરિકાના જોર્જિયામાં એક નાનું શહેર બેનબ્રિજને કપિરાજ માટે બનાવામાં આવી રહ્યું છે.
શહેરમાં સેફર હ્યુમન મેડિસિન નામનું સંગઠન 30 હજારથી વધુ કપિરાજોનું કેન્દ્ર બનાવાની યોજના બનાવી રહ્યું છે.
200 એકરની આ સાઇટ પર ઘણાં ગોડાઉન હશે. જ્યાં કપિરાજ ખુલેઆમ ફરી શકશે.
જોકે, સ્થાનિકો આ યોજનાનો ભારે વિરોધ કરી રહ્યાં છે. તેઓને ભય છે કે ક્યાંક આખા શહેરમાં કપિરાજો કબ્જો ના કરી લે.
બેનબ્રિજથી આ કપિરાજોને મેડિકલ રિસર્ચ માટે અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓ અને દવા કંપનીઓમાં મોકલવામાં આવશે. જ્યાં તેઓનું પ્રજનન થશે.
સેફર હ્યુમન મેડિસિન સંગઠનનું કહેવું છે કે કપિરાજોને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવશે.
તે સિવાય સ્થાનિક વિસ્તારમાં બિમારી ફેલાવાથી રોકવા માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવશે.
આ છે દુનિયાની સૌથી અઘરી નોકરી
આ પણ જુઓ