વિશ્વની સૌથી સુંદર મહિલા ખેલાડી

ક્રિકેટની રમત વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમતોમાંથી એક છે.

એવામાં મહિલા ક્રિકેટરોએ પણ પોતાની રમતથી લોકોને પ્રભાવિત કર્યા છે.

કેટલીક મહિલા ક્રિકેટરો એવી પણ છે જે પોતાની રમતની સાથે સાથે પોતાની સુંદરતાને લીધે પણ ખૂબ જાણીતી છે.

તો આવો આજે આપણે દુનિયાની ટોપ 10 મહિલા ક્રિકેટરો વિશે જાણીએ જે પોતાની સુંદરતાથી ફેન્સને કાયલ કરે છે.

સૌથી સુંદર મહિલા ક્રિકેટની યાદીમાં સૌથી પહેલું ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાનું આવે છે.

સ્મૃતિ મંધાના

તે પોતાની બેટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ જાણિતી છે.

સ્મૃતિ મંધાના

ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ મહિલા ખેલાડી એલિસ પેરી સુંદરતાની આ યાદીમાં બીજા નંબરે છે.

એલિસ પેરી

આ સુંદર મહિલા ક્રિકેટરે માત્ર 16 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ.

એલિસ પેરી

સુંદર મહિલા ક્રિકેટરની યાદીમાં અંગ્રેજ મહિલા ખેલાડી કેથરિન ક્રોસ પણ ટોપ પર છે.

કેથરિન ક્રૉસ

પોતાની ફાસ્ટ બોલિંગની સાથે આ મહિલા ખેલાડી પોતાના ગ્લેમરને લઈ ભારે ચર્ચામાં છે.

કેથરિન ક્રૉસ

ક્રિકેટની દુનિયામાં સારા ટેલર સૌથી સુંદર મહિલા વિકેટકિપર છે.

સારા ટેલર

તે જેટલી પોતાની રમત માટે જાણીતી છે એટલી જ તે પોતાની સુંદરતા માટે પણ લોકોમાં જાણીતી છે.

સારા ટેલર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકિપર તાનિયા ભાટિયા પણ પોતાની સુંદરતા માટે ભારે ચર્ચામાં રહે છે.

તાનિયા ભાટિયા

તે શાનદાર કિપિંગ સાથે પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે.

તાનિયા ભાટિયા

ભારતીય ક્રિકેટરની 'સંસ્કારી' પત્ની