ભારતીય ક્રિકેટરની 'સંસ્કારી' પત્ની

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્નીનું નામ રિવાબા જાડેજા છે.

રિવાબા રાજનીતિમાં સક્રિય છે. તે ગુજરાતના જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપની ધારાસભ્ય છે.

રિવાબા જાડેજાએ રાજનીતિમાં એન્ટ્રી કરતા પહેલા ઘણો અભ્યાસ કર્યો છે. તેણે મેકેનિકલ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી છે.

રિવાબા અને રવિન્દ્ર જાડેજાના અરેન્જ મેરેજ થયા હતા. વર્ષ 2016માં બંને લગ્નબંધનમાં બંધાયા હતા.

રિવાબા જાડેજામાં ભારતીય સંસ્કાર જોવા મળે છે. તે હંમેશા ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે.

રિવાજા જાડેજા હંમેશા સાડીમાં જોવા મળે છે. તે ભારતીય પોષાકમાં પણ ખૂબ સુંદર દેખાય છે.

વર્ષ 2023ની આઈપીએલ ફાઇનલમાં જ્યારે રવિન્દ્ર જાડેજાએ સીએસકેને જીત અપાવી હતી ત્યારે રિવાબા ભારે ચર્ચામાં રહી હતી.

સોશિયલ મીડિયામાં તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. ફેન્સ રિવાબાના સંસ્કારોની ખૂબ પ્રસંશા કરી હતી.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.