ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. 

તો આવો જાણીએ કે ભારતના આ ઝડપી બોલરના શોખ અને તેની નેટવર્થ વિશે.

વેબસાઈટ સીએનોલેજ ડોટ કોમ અનુસાર મોહમ્મદ શમીની નેટવર્થ આશરે 55 કરોડ રૂપિયા છે.

શમી ફાર્મહાઉસના ખુબ શોખીન છે. તે અવારનવાર પોતાના ફાર્મહાઉસના ફોટાઓ શેઅર કરતા રહે છે.

એક ટેસ્ટ રમવા માટે 15 લાખ, એક વન ડે રમવા માટે 6 લાખ અને એક ટી 20 મેચ રમવા માટે 3 લાખ રૂપિયા મળે છે.

મોહમ્મદ શમી પાસે ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ 5 સિરીઝ અને ઓડી જેવી મોંઘીદાટ કારનું કલેક્શન છે.