જાણો, કોણ છે વિકાસ દિવ્યકિર્તી સર, શું છે રૂટિન?
પ્રખ્યાત શિક્ષક વિકાસ દિવ્યકિર્તી હાલ ખૂબ ચર્ચામાં છે. મોટા ભાગના યુવાઓ તેની વાત સાંભળે છે અને અમલ પણ કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારમાં વિકાસ સર ખૂબ જ લોકપ્રિય છે.
ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા લોકો પણ વિકાસ સરને સારી રીતે ઓળખે છે.
ઘણાં લોકો વિકાસ સરની વ્યક્તિગત જિંદગી વિશે જાણવા માંગે છે.
એવામાં અમે આપને જમાવીશું કે તેઓનું ડેઇલી રૂટિન કઈ રીતે શરૂ થાય છે.
વિકાસ સરે ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની દિનચર્યા વિશે જણાવ્યું હતુ.
વિકાસ સર, મોડી રાત્રે ઊંઘે છે. તેઓએ જણાવ્યું કે તે રાતે 3 થી 4 વાગ્યે સુવે છે.
એવામાં તેઓનો ઉઠવાનો સમય સવારે 9 વાગ્યા બાદ જ હોય છે.
વિકાસ સર અનુસાર તે સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન ઉઠે છે. રાતે થોડા કલાકો સુધી તે રોજ વાંચન કરે છે.
શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ?
આ પણ જુઓ