શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ?

શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. પરંતુ શિયાળામાં લોકો ખૂબ ઓછુ પાણી પીવા લાગે છે.

શિયાળામાં ઓછુ પાણી પીવાથી શરીર ડિહાઇડ્રેટેડ થઈ શકે છે. એટલા માટે ઠંડીની ઋતુમાં યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.

આવો આપને જણાવીએ કે શિયાળાના દિવસોમાં એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ.

શિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગે છે. પરંતુ આપણા શરીરને પુરતુ પાણી મળે તે જરૂરી છે.

ઠંડીની ઋતુ દરમિયાન એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ.

એટલે કે એક દિવસમાં ત્રણથી સાડા ત્રણ લીટર પાણી પીવું જરૂરી છે.

શિયાળામાં ઓછુ પાણી પીવાથી માથામાં દુખવાની સમસ્યા થઈ શકે છે.

જો શરીરને પૂરતુ પાણી ન મળે તો યાદશક્તિ ઓછી થવા લાગે છે.

આ સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. વધુ જાણકારી માટે નિષ્ણાંતની સલાહ જરૂરી છે.

જાણો, કેટલા પ્રકારના હોય છે શિવલિંગ