આ વસ્તુઓનું કરો સેવન, સેક્સ પાવરમાં થશે વધારો

શિયાળામાં ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ લાભ થાય છે. તેમાં સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

ખજૂરમાં કેલ્શિયમ, મેન્ગેશિયમ, આયરન, સોડિયમ, જિંક વગેરે તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ અને કે, થાઇમીન, એન્ટિ ઓક્સિડેન્ટ્સ, ટેનિન પણ હોય છે.

ખજૂરની તાસિર ગરમ છે. આમ તો તે ઘણી શારિરીક સમસ્યાઓ દુર કરે છે. પરંતું તેનું રોજ સેવન કરવાથી મહિલાઓ અને પુરુષો બંનેમાં સેક્સ પાવર વધે છે.

ખજૂરમાં ફ્લેવોનોઇડ અને એસ્ટ્રડિયોલ હોય છે. જે સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે. ખજૂરનું સેવન કરનાર પુરુષોની સેક્સ લાઇફ શાનદાર હોય છે.

ખજૂરના પોષક તત્વો મહિલાઓના સેક્સ પાવરને પણ બુસ્ટ કરે છે. શિયાળામાં રોજ ચારથી પાંચ ખજૂરનું સેવન કરવું જોઈએ.

શિયાળામાં પલાળીને ખજૂર ખાવાથી ઘણાં લાભ થાય છે. તમે રાતે 4થી 5 ખજૂર પલાળીને રાખી દો અને સવારે દુધ કે મધ સાથે તેનું સેવન કરવું જોઈએ.

બકરીના દૂધની સાથે ખજૂરનું સેવન કરવાથી પણ સેક્સ પાવરમાં વધારો થાય છે. બંનેમાં રહેલા પોષક તત્વો સેક્સ હોર્મોન્સને એક્ટિવ કરવામાં મદદ કરે છે.

સેક્સ પાવર વધારવાની સાથે સાથે ખજૂરનું સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે. ચહેર પર ચમક આવે છે. યાદશક્તિ વધે છે અને શરીરમાં તાકાતનો અનુભવ થાય છે.

NOTE - આ સમાચાર સમાન્ય જાણકારીઓ પર આધારિત છે, વધુ જાણકારી માટે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

વિશ્વની સૌથી સુંદર મહિલા ખેલાડી