શું તમને ખબર છે, કે એક ભારતીય ટ્રેનનું આયુષ્ય કેટલુ હોય છે? આવો અમે આપને જણાવીએ.
આ સવાલનો જવાબ ભારતના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો છે.
અશ્વિની વૈષ્ણવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એક ટ્રેનનું આયુષ્ય આશરે 35 વર્ષનું હોય છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટ્રેનનો વજન સાત હજાર ટન હોય છે.
રેલ મંત્રીના જણાવ્યાં અનુસાર પાટા પર નાનકડી તિરાડ પણ ટ્રેકને ખરાબ કરી શકે છે.
ટ્રેકોના સમારકામ દરમિયાન કર્મચારીઓને દુર્ઘટનાથી બચાવા માટે ઘણાં ઉપાયો કરવામાં આવ્યાં છે. તેઓએ જણાવ્યું કે ટ્રેન આગમનથી 4-5 કિમી પહેલા ટ્રેકમેનને સિગ્નલ મળી જાય છે.