પુરુષની આ વાત સ્ત્રી એ સમજવા જેવી છે
પત્નીની સામે રડવું ઠીક છે કે નહીં
એકબીજાની સામે વધુ મેનલી દેખાવા માંગે છે.
પસંદ-નાપસંદ, તેમની નબળાઈઓ અને ડર વગેરે શેર કરવા જોઈએ
તમે તેની સામે રડશો તો તે પણ પોતાની લાગણીઓ તમારી સમક્ષ ઠાલવશે