લોકો નદીમાં સિક્કાઓ કેમ ફેંકે છે?

કહેવામાં આવે છે કે નદીમાં સિક્કાઓ નાખવાથી આપણી મનોકામના પૂરી થાય છે.

આપણા પૂર્વજ નદીઓમાં સિક્કાઓ કોઈ અન્ય કારણે નાખતા હતા.

પહેલાના સિક્કા તાંબાના હતા

અને તાંબાનું વાસણ પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે.

તેથી લોકો પાણીની ગુણવત્તા વધારવા માટે તાંબાના સિક્કાઓ નાખતા હતા.

અને આજે આપણે સ્ટેનલેસ સ્ટિલના સિક્કા પાણીમાં નાખી રહ્યા છીએ.

આ પરંપરા તો હજુ સુધી બદલાયો નથી પરંતુ તેનો હેતુ બદલાય ગયો છે.

આપણે નદીઓમાં સિક્કાઓ ફેંકવાના કારણોને મનોકામનાનું રૂપ આપી ચૂક્યા છીએ.